Get App

નિફ્ટીમાં 21800ના લેવલ પર સારો સપર્ટ, નિફ્ટીમાં 200-300 અંકની તેજીની શક્યાત: તેજસ શાહ

નિફ્ટી ઉપરમાં 21,800નો મજબૂત રેઝિસ્ટેન્સ છે અને નીચેમાં 21,500નો એક મેઝર સપોર્ટ બની રહ્યા છે. જ્યા સુધી આ રેન્જની બહાર બજાર જતુ નથી ત્યા સુધી માર્કેટ હજી પણ કંસોલિડેશન કરશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2024 પર 12:33 PM
નિફ્ટીમાં 21800ના લેવલ પર સારો સપર્ટ, નિફ્ટીમાં 200-300 અંકની તેજીની શક્યાત: તેજસ શાહનિફ્ટીમાં 21800ના લેવલ પર સારો સપર્ટ, નિફ્ટીમાં 200-300 અંકની તેજીની શક્યાત: તેજસ શાહ

જેએમ ફાઈનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીની વાત કરે તો છેલ્લા સપ્તાહમાં માર્કેટ એક સિમિટ રિન્જમાં કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ઉપરમાં 21,800નો મજબૂત રેઝિસ્ટેન્સ છે અને નીચેમાં 21,500નો એક મેઝર સપોર્ટ બની રહ્યા છે. જ્યા સુધી આ રેન્જની બહાર બજાર જતુ નથી ત્યા સુધી માર્કેટ હજી પણ કંસોલિડેશન કરશે.

તેજસ શાહના મતે જો આ 21500ના લેવલને બ્રેક કરે તો નીચેમાં 200-300 અંકનો ઘટાડો આવી શકે છે. ઉપરમાં 21800ના લેવલ પાર કરે ક્લોઝિંગ બેસિસ પર તો 22000-22100 સુધીના લેવલ આવી છે. તો જ્યા સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યા સુધી નિફ્ટી આ રેન્જમાં કંસોલિડેટ કરશે. જ્યારે કંસોલિડેટ આવશે ત્યારે નિફ્ટીમાં 200-300 અંકનો મૂવ જોવા મળી શકે છે.

જેએમ ફાઈનાન્શિયલના તેજસ શાહની પસંદગીના Buy કૉલ

SBI: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 665-690 રૂપિયા, સ્ટૉપલોસ- 619 રૂપિયા (10-15 દિવસ માટે)

બધા સમાચાર

+ વધુુ વાંચો