યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટીમાં છેલ્લા 10 દિવસનું કંસોલિડેશન જોવા મળ્યું હતું. 10 દિવસના કંસોલિડેશનમાં બાદ ઉપરની તરફ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. ગઈકાલે પણ ઉપરની તરફ પુલ ઑફ જોવા મળ્યું હતું. થોડું મુવમેન્ટર્મ મિસિંગ જોવા મળી રહ્યું છે. થોડું કંસોલિડેશન શક્ય થઈ શકે છે.

