યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગયા સપ્તાહ માર્કેટમાં રેકૉર્ડ હાઈ જોવા મળ્યો હતો. માર્કેટ હજી પણ થોડું ચોપી છે. નિફ્ટીમાં ફોલઅપ ઑપ્શન મીસિંગ છે. છેલ્લા 6-7 દિવસમાં જોઈએ તો 2250ની ઉપર પણ ક્લોઝ નથી આવી રહ્યું. નિફ્ટીમાં નીચેમાં 22000ના લેવલની નીચે પણ બ્રેકડાઉન નથી આવી રહ્યો છે.