નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 22200ના લેવલ હતા, ત્યા થી હેન્ડી સેલ ઑફ જોવા મળ્યું છે. નિફ્ટીમાં સ્ટેબલિટી 22200ની ઉપય જોવા નથી મળી. જે પોઝિશન હતી તે સંપૂર્ણ રિતે વાઈપ આઉટ થતા જોવા મળી છે. જો ઑઆઈની પોઝિશન પણ જુઓ તો 22000 એક દોઢ સપ્તાહથી સસ્ટેન હતું પરંતુ ગઈ કાલે ક્લોઝિંગ 22000ની નીચે આવતા જોવા મળ્યું છે.