Get App

થોડું કરેક્શન આવશે તો વેલ્યુએશન વ્યાજબી થશે: જિનેશ ગોપાણી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ જીનેશ ગોપાણી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 22, 2024 પર 2:14 PM
થોડું કરેક્શન આવશે તો વેલ્યુએશન વ્યાજબી થશે: જિનેશ ગોપાણીથોડું કરેક્શન આવશે તો વેલ્યુએશન વ્યાજબી થશે: જિનેશ ગોપાણી
જિનેશ ગોપાણીના મુજબ હોસ્પિટાલિટી, પાવર, ટ્રાવેલ જેવા સેક્ટર પર ધ્યાન આપવું. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં હાલ વેલ્યુએશન ઘણાં વધારે છે.

જિનેશ ગોપાણીનું કહેવુ છે કે હવે બજારમાં કંસોલિડેશન જોવા મળી શકે છે. 6-9 મહિનાની દૃષ્ટીએ હાલ ઘટાડે ખરીદી કરવી જોઈએ. થોડું કરેક્શન આવશે તો વેલ્યુએશન વ્યાજબી થશે. સારા ગ્રોથ માટે ક્રેડિટ ગ્રોથ હોવો પણ જરૂરી છે. બેન્ક અને NBFCs હંમેશા રોકાણ માટે સારું હોય છે.

જિનેશ ગોપાણીના મતે હાલ એવું લાગે છે કે અસેટ ક્વોલિટીમાં થોડી ચિંતા આવી શકે. વ્યાજદર ઘટશે એટલે NIMs ઘટતા જોવા મળશે. સારી ગુણવત્તાવાળી બેન્કોમાં રોકાણ કરી શકાય છે. અત્યારે લાર્જકેપમાં સારા રોકાણની તક છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો