Get App

નિફ્ટીમાં 21,850નો મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 48,500નો સારો સપોર્ટ બન્યો: કુનાલ પરાર

નિફ્ટીમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીની વેત કરે તો, બેન્ક નિફ્ટી 48,500 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. જો તેમાં જોઈએ તો 49000 સુધીનાં લેવલ જોવા મળી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2024 પર 11:48 AM
નિફ્ટીમાં 21,850નો મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 48,500નો સારો સપોર્ટ બન્યો: કુનાલ પરારનિફ્ટીમાં 21,850નો મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 48,500નો સારો સપોર્ટ બન્યો: કુનાલ પરાર

ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્કેટ નવા શિખર પર જોવા મળી રહ્યો છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી પોઝીટિવ મૂવમેન્ટ સાથે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં નિફ્ટીમાં 21850 નો લોવલ જોવા મળી રહ્યા છે, જો આ લવેલ બ્રેક કરે તો 22100 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે.

કુનાલ પરારના મતે નિફ્ટીમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીની વેત કરે તો, બેન્ક નિફ્ટી 48,500 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. જો તેમાં જોઈએ તો 49000 સુધીનાં લેવલ જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં પણ હાલમાં વ્યૂ પોઝિટીવ જોવા મળી રહ્યો છે.

કુનાલ પરારના મુજબ આ સપ્તાહમાં બન્ને ઈન્ડેક્સ આપણે નવા હાઈ બતાવી શકે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં હાલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉક ઉપરમાં 3400-3800 સુધીનાં લેવલ બતાવી શકે છે. આ સ્ટૉકમાં પેઝિટીવ વ્યૂ બની રહ્યો છે. આ સ્ટૉકમાં નવી ખરીદી નહીં કરી શકો.

ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો