અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઈનાન્સ, જીતેન્દ્ર વી.અધિયાનું કહેવું છે કે હોન્ડા સાતે કરાર મુજબ નવા પ્રોડોક્ટ લોન્ચ કરવાની યોજના બની રહી છે. કંપની પાસે RND માટે પોતાની મોટી ટીમ છે. કંપની પાસે કાર્ગો માટે 20 જેટલા અલગ-અલગ સોલ્યુશન છે. અમારા કંપનીનું કેપેર્સ પ્લાન પૂરો થયો છે. કંપનીની 1,20,000ની કેપેસિટી બની રહી છે. કોઈ પણ પ્રાકારના વહાન ઈવી અને કોમર્શિય વહાનો, જેમ ડિમાન્ડ આવે તેવી રીતે બનાવી શકે છે.

