Get App

ભારતમાં ઘણી તકો રહેલી છે અને ભવિષ્ય ઘણું સારું છે - દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટના મતે પરિણામો અનુમાન મુજબ અને થોડા મિશ્ર રહ્યા છે. ગ્રામિણ ગ્રોથમાં હજુ રીકવરી આવાની બાકી છે. આ વખતે ટાઈમ વાઈઝ કરેક્શન બજારમાં જોવા મળશે. ઈન્ફ્રા સેક્ટરમાં હજુ ગ્રોથ જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 27, 2024 પર 1:52 PM
ભારતમાં ઘણી તકો રહેલી છે અને ભવિષ્ય ઘણું સારું છે - દિલીપ ભટ્ટભારતમાં ઘણી તકો રહેલી છે અને ભવિષ્ય ઘણું સારું છે - દિલીપ ભટ્ટ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલીપ ભટ્ટ પાસેથી.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે ભારતમાં ઘણી તકો રહેલી છે અને ભવિષ્ય ઘણું સારું છે. અત્યારે ભારતના વેલ્યુએશન મોંઘા છે. હાલના સ્તરથી ભારતીય બજારમાં થોડું સાવધાન રહેવું જોઈએ. બજારમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે છે.

દિલીપ ભટ્ટના મતે પરિણામો અનુમાન મુજબ અને થોડા મિશ્ર રહ્યા છે. ગ્રામિણ ગ્રોથમાં હજુ રીકવરી આવાની બાકી છે. આ વખતે ટાઈમ વાઈઝ કરેક્શન બજારમાં જોવા મળશે. ઈન્ફ્રા સેક્ટરમાં હજુ ગ્રોથ જોવા મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો