Get App

બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું-દેવેન ચોકસી

દેવેન ચોકસીના મતે બજારમાં ઘટાડે સારી કંપની મળતી હોય તો પોર્ટફોલિયોમાં ઉમેરવું. ઑટોમાં કમર્શિયલ વ્હીકલની કંપનીમાં સારો લાભ મળશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 19, 2024 પર 3:57 PM
બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું-દેવેન ચોકસીબજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું-દેવેન ચોકસી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોકસીનું કહેવુ છે કે બજારમાં અમૂક પસંદીદા સેક્ટરમાં રોકાણ આવે છે. ચૂંટણી પહેલાની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું. તેજીમાં લાભ લેવો પરંતુ સારી કંપનીમાં રોકાણ કરવાની સલાહ છે.

દેવેન ચોકસીના મતે બજારમાં ઘટાડે સારી કંપની મળતી હોય તો પોર્ટફોલિયોમાં ઉમેરવું. ઑટોમાં કમર્શિયલ વ્હીકલની કંપનીમાં સારો લાભ મળશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ વધુ મજબૂત પકડ ધરાવે છે. કમર્શિયલ વ્હીકલમાં 3-4 વર્ષના હિસાબે સારા ગ્રોથની આશા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો