Get App

4-6 ત્રિમાસિકમાં IT કંપનીઓમાં સારો ગ્રોથ આવી શકે-દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મુજબ હોલ્ડ કરનારાને ભવિષ્યમાં સારો રિટર્ન મળી શકે છે. કેપ્ટિલ કન્ઝમ્પશન માટે ગ્રીન હાઈડ્રોજન કંપનીઓનો ખર્ચ ઘટાડશે. આ રીતે કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડશે તો નફો વધશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2024 પર 2:48 PM
4-6 ત્રિમાસિકમાં IT કંપનીઓમાં સારો ગ્રોથ આવી શકે-દેવેન ચોક્સી4-6 ત્રિમાસિકમાં IT કંપનીઓમાં સારો ગ્રોથ આવી શકે-દેવેન ચોક્સી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે લાર્જકેપમાં લાંબા સમયથી અંડરપર્ફોર્મન્સ હતું. ITમાં નવા ઓર્ડર આવશે ત્યાર બાદ સારી તેજી જોવા મળશે. TCS, ઈન્ફોસિસ જેવી કંપનીઓના પરિણામ સારા રહ્યા. ITનો સાથ મળતા બજાર નવા શિખરે પહોંચ્યું.

દેવેન ચોક્સીના મતે 4-6 ત્રિમાસિકમાં IT કંપનીઓમાં સારો ગ્રોથ આવી શકે છે. મિડકેપ ITમાં 60% અને લાર્જકેપ મિડકેપમાં 40% રોકાણ કરો. લોકોની આવક વધતા કન્ઝમ્પશનમાં વધારો થઈ રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર જેવી કંપનીઓ માટે સમય સારો રહેશે.

બ્રોકરેજથી જાણો એચસીએલ ટેક સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

દેવેન ચોક્સીનું માનવું છે કે પહેલાથી જાણીતી બ્રાન્ડનું અધિગ્રહણ ટાટા કન્ઝ્યુમરે કર્યું છે. સફળ કન્ઝ્યુમર બ્રાન્ડ ધરાવતી કંપનીઓ માટે સમય સારો રહેશે. બાયબેક ઘણું નાનું છે એટલે રોકાણાકારો પાસે વધુ વિકલ્પ નહીં. બજાજ માટે ગ્રોથની ઘણી શક્યતાઓ રહેલી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો