Get App

June Mutual Fund Data: જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમોમાં નેટ ઈક્વિટી ઈનફ્લો ₹8245 કરોડ રહ્યો, સ્મૉલકેપ ફંડ ઈનફ્લો રેકૉર્ડ ઊંચાઈ પર

જુનમાં ડિવિડન્ડ યીલ્ડ ફંડ ઈનફ્લો મે ના 289 કરોડ રૂપિયાથી વધીને 398 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે, જુન 2023 માં જુનમાં ELSS આઉટફ્લો મે ના 505 કરોડ રૂપિયાથી ઘટીને 475 કરોડ રૂપિયા પર રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2023 પર 2:13 PM
June Mutual Fund Data: જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમોમાં નેટ ઈક્વિટી ઈનફ્લો ₹8245 કરોડ રહ્યો, સ્મૉલકેપ ફંડ ઈનફ્લો રેકૉર્ડ ઊંચાઈ પરJune Mutual Fund Data: જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમોમાં નેટ ઈક્વિટી ઈનફ્લો ₹8245 કરોડ રહ્યો, સ્મૉલકેપ ફંડ ઈનફ્લો રેકૉર્ડ ઊંચાઈ પર
જુનમાં લાર્જકેપ ફંડ આઉટફ્લો મે ના 1362 કરોડ રૂપિયાથી વધીને 2050 કરોડ રૂપિયા પર રહ્યા છે.

June Mutual Fund Data: જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમોમાં નેટ ઈક્વિટી ઈનફ્લો 2906 કરોડથી વધીને 8245 કરોડ રૂપિયા રહ્યા છે. જુનમાં હાઈબ્રિડ ફંડ ઈન્ફલો 6093 કરોડ રૂપિયાથી ઘટીને 4611 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુનમાં 45234 કરોડ રૂપિયાના ઈનફ્લોના મુકાબલે લિક્વિડ ફંડ આઉટફ્લો 28545 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુન ETF ઈનફ્લો 4524 કરોજ રૂપિયાથી ઘટીને 3402 કરોડ રૂપિયા રહ્યા છે.

જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીની કુલ અસેટ અંડર મેનેજમેંટ 44.39 લાખ કરોડ રૂપિયા પર રહી

જુનમાં ક્રેડિટ રિસ્ક આઉટફ્લો 289 કરોડ રૂપિયાથી વધીને 318 કરોડ રૂપિયા રહ્યો છે. જુનમાં 45959 કરોડ રૂપિયા ઈનફ્લોના મુકાબલે કાલે DEBT સ્કીમ આઉટફ્લો 14,136 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુનમાં કૉર્પોરેટ બૉન્ડ ઈનફ્લો મે ના 622 કરોડ રૂપિયાથી ઘટીને 552 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીની કુલ અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 43.20 લાખ કરોડ રૂપિયાથી વધીને 44.39 લાખ કરોડ રૂપિયા પર રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો