Get App

Kite Stock - ક્યા સેક્ટર્સ કે શૅર્સ કરાવશે કમાણી, નિષ્ણાતો આપી રહ્યા પાક્કા માંજા જેવી પાક્કી સલાહ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, જૈનમ બ્રોકિંગ લિમિટેડના તેજસ જરીવાલા અને Wealthfinvisorના જનક શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2024 પર 2:54 PM
Kite Stock - ક્યા સેક્ટર્સ કે શૅર્સ કરાવશે કમાણી, નિષ્ણાતો આપી રહ્યા પાક્કા માંજા જેવી પાક્કી સલાહKite Stock - ક્યા સેક્ટર્સ કે શૅર્સ કરાવશે કમાણી, નિષ્ણાતો આપી રહ્યા પાક્કા માંજા જેવી પાક્કી સલાહ

ઉત્તરાયણ આપણો માનિતો તહેવાર છે અને ઢાબે પતંગ ઉડાવવાનો, પેચ લડાવવાનો અને ઉજવણી કરવાનો એક અલગ ઉત્સાહ છે. અને મકરસંક્રાતિ પછી તો મુહુર્ત પણ સારા હોય છે તો જો આ વર્ષે હજુ રોકાણનો શુભઆરંભ નથી કર્યો તો એ પણ કરી શકો છો.

પરંતુ ક્યા સેક્ટર્સના સ્ટૉક્સ તમારા પોર્ટફોલિયોને બનાવશે મજબૂત, આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ્સ તમને જણાવશે, બજારના આકાશમાં ક્યાં લગાવવા ટ્રેડિંગ પેચ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, જૈનમ બ્રોકિંગ લિમિટેડના તેજસ જરીવાલા અને Wealthfinvisorના જનક શાહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો