કંપનીઓએ Q3FY24ના પરિણામ જાહેર કર્યા છે. આ સિઝનમાં પરિણામ મિશ્ર જોવા મળ્યા છે. તેહેવારોની સિઝન અને અન્ય ઈવેન્ટથી અમુક સેક્ટરના પરિણામ પર પૉઝિટીવ અસર પણ જોવા મળી છે. તો આઈટી લાર્જ કેપ કંપનીઓને ગ્લોબલ સંકેતોનો સામનો કરવા પડ્યો. ધણી કંપનીઓના પરિણામ સારા આવ્યા પણ વેચાણ ઘટતું નજર આવ્યું હતું.