Get App

તમારા પોર્ટફોલિઓને બનાવો મજબૂત, ક્યા સેક્ટર પર ફોકસ રાખવાની જરૂર?

આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, Multyfi.comના દર્શન રાઠોડ અને હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2024 પર 3:10 PM
તમારા પોર્ટફોલિઓને બનાવો મજબૂત, ક્યા સેક્ટર પર ફોકસ રાખવાની જરૂર?તમારા પોર્ટફોલિઓને બનાવો મજબૂત, ક્યા સેક્ટર પર ફોકસ રાખવાની જરૂર?

માર્કેટમાં નવી ઉંચાઇ, પરિણામોની સીઝન, ડીઆઈઆઈએસ તરફથી ખરીદારી યથાવત્, બેજટ, ચૂંટણી, આ બધા ફેક્ટર્સ, ઈવેન્ટ વચ્ચે માર્કેટમાં ક્યાં રોકાણ કરવું અને કઇ બાબતોનું ધ્યાન રાખવુ, ક્યા સ્ટૉક્સમાં રોકાણ તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવશે , જણાવશે આપણા એક્સપર્ટ્સ અને આજે ટેક્સનિકલ્સ અને ફન્ડામેન્ટલ બન્ને વ્યૂ લેશું. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, Multyfi.comના દર્શન રાઠોડ અને હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પાસેથી.

હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈનનું કહેવું છે કે માર્કેટમાં બેન્કિંગ સ્ટૉકના પરિણામ આવી રહ્યા છે. તેમાં વધારો થઈ રહ્યો છે. નેટ ઈન્ટરેસ્ટમાં પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. બેન્કિંગ પરિણામને કારણે ઈન્ડિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટથી જે રિએક્શન આવ્યો છે ત્યારેથી રેટ કટ જોવા મળી શકે છે. તેની આશા ખૂબ ઓછી થતી જોવા મળી છે.

વર્ષ 2023થી કહ્યું છે કે યૂએસ મોંઘનારીના દર આટલા જલ્દી નીચે નહીં આવે. તે એક રેન્જમાં રહેશે અને ફેડ માટે મોટો કનફ્યુઝન રહેશે. હાલમાં ઈન્ડિયન માર્કેટના ફન્ડામેન્ટલ ખૂબ મજબૂતી લાગી રહ્યા છે. ઈન્ડિયન માર્કેટમાં લાંબા ગાળામાં રોકાણ કરી શકો છો. નિફ્ટીમાં ખરીદીની સલાહ નથી બની રહી.

હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈનની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો