Get App

ઑલ ટાઈમ હાઈની નજીક બજાર, મ્યૂચ્યુઅલ ફંડ્સે આ લાર્જકેપ શેરોમાં કરી નફાવસૂલી

અત્યાર સુધી આવેલી તેજીને જોતા ફંડ મેનેજર હવે સતર્ક જોવામાં આવી રહ્યા છે. તેમને લાગે છે કે તેજીની બાદ હવે ક્યારે પણ મોટી નફાવસૂલી થઈ શકે છે. એવામાં હાલના દિવસોમાં મ્યૂચ્યુઅલ ફંડ પ્રબંધકોએ પોતાની ઈક્વિટી હોલ્ડિંગમાં કપાત કરી છે. અહીં અમે એવા 10 ટૉપ લાર્જકેપ શેરોની યાદી આપી રહ્યા છે જેમાં છેલ્લા બે મહીનામાં સક્રિય મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમો (નેટ) એ સૌથી વધારે વેચવાલી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2023 પર 2:23 PM
ઑલ ટાઈમ હાઈની નજીક બજાર, મ્યૂચ્યુઅલ ફંડ્સે આ લાર્જકેપ શેરોમાં કરી નફાવસૂલીઑલ ટાઈમ હાઈની નજીક બજાર, મ્યૂચ્યુઅલ ફંડ્સે આ લાર્જકેપ શેરોમાં કરી નફાવસૂલી
છેલ્લા બે મહીનામાં ટાટા સ્ટીલ 16 સ્કીમોથી બાહર થઈ ગયો છે. 31 મે 2023 સુધી આ સ્ટૉક 144 સ્કીમોમાં સામેલ હતો.

છેલ્લા બે મહીનાથી ઘરેલૂ બેંચમાર્ક ઈંડેક્સમાં તેજી જોવાને મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી પોતાના ઑલટાઈમ હાઈથી ફક્ત 1-2 પગલા દૂર છે. બજાર જાણકારોનું કહેવુ છે કે એફઆઈઆઈની તરફથી જ થઈ રહી ખરીદારી, સારા મેક્રો આંકડા અને કંપનીઓની કમાણીમાં મજબૂતી આ તેજીનું કારણ છે. અત્યાર સુધી આવી તેજીને જોતા ફંડ મેનેજર હવે સતર્ક દેખાય રહ્યા છે. તેમને લાગે છે કે આટલી તેજીની બાદ હવે ક્યારેય પણ મોટી નફાવસૂલી થઈ શકે છે. એવામાં હાલના દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રબંધકોએ પોતાની ઈક્વિટી હોલ્ડિંગમાં કપાત કરી છે. અહીં અમે એવા 10 ટૉપ લાર્જકેપ શેરોની યાદી આપી રહ્યા છે જેમાં છેલ્લા બે મહીનામાં સક્રિય મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમો (નેટ) એ સૌથી વધારે વેચવાલી કરી છે. આ આંકડા 31 મે, 2023 સુધીના છે. સ્ત્રોત: SCEMF

આવો કરીએ આ સ્ટૉક્સ પર એક નજર

Wipro

છેલ્લા બે મહીનામાં વિપ્રો 17 સ્કીમોથી બાહર થઈ ગયો છે. 31 મે 2023 સુધી આ સ્ટૉક 48 સ્કીમોમાં સામેલ હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો