Get App

બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સ્પાર્ક પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટના ડાઈરેક્ટર અને ઈક્વિટી એડવાઈઝર દેવાંગ મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2023 પર 3:26 PM
બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતાબજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતા
દેવાંગ મહેતાના મતે બજારમાં તેજી હોય ત્યારે અમૂક ભુલને પણ યાદ રાખીને આગળ વધવું. ભારતીય બજારના વેલ્યુએશન હજુ પણ બહુ મોંઘા નથી.

દેવાંગ મહેતાનું કહેવુ છે કે બજારમાં સ્થાનિક ફ્લો ખુબ જ મજબૂત છે. રિટેલ રોકાણકાર, ભારતના HNIs ની તાકાત ઘણી મજબૂત છે. વિધાનસભા ચૂંટણીના પરિણામથી સેન્ટિમેન્ટ ખુબ જ સુધર્યા. બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા. હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી છે.

દેવાંગ મહેતાના મતે બજારમાં તેજી હોય ત્યારે અમૂક ભુલને પણ યાદ રાખીને આગળ વધવું. ભારતીય બજારના વેલ્યુએશન હજુ પણ બહુ મોંઘા નથી. ખાનગી બેન્કમાં હજુ પણ બહુ મોટી તેજી નથી જોવા મળી. અમુક NBFC, ઑટોમાં પણ તેજીની શક્યતા છે. બહુ મોટા પાયે અર્નિંગ્સ ગ્રોથ જોવા મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો