Get App

માર્કેટ ટ્રેન્ડ: US FEDના નિર્ણય બાદ ક્યાં છે રોકાણની તક, FEDએ દર યથાવત્ રાખતા બજારમાં તેજી

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર, કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 2:48 PM
માર્કેટ ટ્રેન્ડ: US FEDના નિર્ણય બાદ ક્યાં છે રોકાણની તક, FEDએ દર યથાવત્ રાખતા બજારમાં તેજીમાર્કેટ ટ્રેન્ડ: US FEDના નિર્ણય બાદ ક્યાં છે રોકાણની તક, FEDએ દર યથાવત્ રાખતા બજારમાં તેજી

દરોમાં સતત ત્રીજી વાર કોઇ બદલાવ નહીં, આગળ RATE CUTની પણ શક્યતા, જેરોમ પોવેલની રોકાણકારોને SANTA GOODIES, આ બધા વચ્ચે કેવો છે MARKET TREND અને જે સેક્ટર્સ પર સૌથી વધુ અસર થઇ રહી છે અને આગળ જોવા મળશે એના ફંડામેન્ટલ્સ જાણીશું અને આપણા એક્સપર્ટ્સ આપણને જણાવશે આ સેકટર્સમાંથી એમની પસંદગી, જે તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર, કોન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિધ્ધાર્થ માંડલેવાલા અને સ્ટોક્સબોક્સના ડિરેક્ટર ઑફ રિસર્ચ, સ્વપ્નિલ શાહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરનું કહેવું છે કે યૂએસ ફેડના નિર્ણયમાં આમ નથી કહ્યું કે રેટ કટમાં 3-5 વખત આપા. હાલમાં મારા જૉબ ક્રિએશનના આંકડા અને ઈકોનૉમી માટે લાગે છે કે આગળના ભવિષ્યમાં મારે રેટ કટ કરવો હશો તો આખી મારી ઈકોનૉમીને મંદીમાં હોવાની જરૂર નથી. અત્યારે અમેરિકાની ઈકોનૉમી બૂમ પર જોવા મળી રહી છે.

દકરેક આંકડા અમેરિકાની ઈકોનૉમીના આવી રહ્યા છે તે લગભગ આપણા ભારત દેશની ઈકોનૉમી જેવા જ છે. જો ક્યારે મંદીમો મોહોલ આવી જાય અને કોઈ પાસે ધંધો રોજગાર ન હોય, તો વ્યાજના દરોમાં ઘટાડો કરી લોકોને પ્રોત્સાહિત કરે છે. તેના પર કહ્યું કે મંદીની રાહ નથી જોવી માર્ચ-એપ્રિલ કે અન્ય મહિનામાં રેટ કટ કરવાનું શરૂ કરશે.

બેન્કિંગ સેક્ટર પર ચર્ચા

બધા સમાચાર

+ વધુુ વાંચો