Get App

બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે: સુનિલ સુબ્રમણ્યમ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO સુનિલ સુબ્રમણ્યમ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 19, 2023 પર 3:43 PM
બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે: સુનિલ સુબ્રમણ્યમબજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે: સુનિલ સુબ્રમણ્યમ

સુંદરમ મ્યુચ્યુઅલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સુનિલ સુબ્રમણ્યમનું કહેવું છે કે 2024માં ફેડ વ્યાજ દર ઘટાડવાની વાત કરી રહ્યું છે. ભારતને ક્રૂડની ચિંતા એટલી હવે નથી સતાવી રહી છે.

સુનિલ સુબ્રમણ્યમના મતે 2024ના પહેલા છ માસિકમાં ક્રૂડના ભાવ ઘટશે. હાલની સ્થિતિ ભારત માટે ઘણી સારી છે. ચૂંટણી પહેલા બજાર નવી સપાટી બનાવી શકે છે. બજારમાં ઉતાર ચઢાવ આશા કરતા ઓછા રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો