કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયાનું કહેવું છે કે આજે માર્કેટમાં ડાઓ 400 અંક અને નેસ્ડેક 250 અંક રહ્યો છે. આપણા માર્કેટમાં ગેપ અપ મોટું હોય શકે છે. પરંતુ હાલમાં આ રિકવરી જોવા મળી રહી છે. આ તેજી નથી. જે નિફ્ટીમાં 22,100ની ઉપરથી 21,300 લેવલ જે 800 અંક ઘટ્યા છે.

