Get App

આજે નિફ્ટીનું ટ્રેન્ડ મજબૂત, નિફ્ટીમાં 21100નો મજબૂત સપોર્ટ: અમિત ભૂપતાની

આજે લાર્જકેપથી મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીનું મૂવમેન્ટર્મ જોવા મળી રહ્યું છે. હાલમાં 21000ના કૉલ રાઈટર્સના પેઝિશન પર જોવા મળ્યું છે. જો આજના દિવસમાં નિફ્ટી સ્પોટ 21000 પર ક્લોઝિંગ અને નિફ્ટી ફ્યૂચર 21200 ઉપર ક્લોઝિંગ આપી શકે છે. તો માર્કેટને કનફોર્મેશન મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 12:21 PM
આજે નિફ્ટીનું ટ્રેન્ડ મજબૂત, નિફ્ટીમાં 21100નો મજબૂત સપોર્ટ: અમિત ભૂપતાનીઆજે નિફ્ટીનું ટ્રેન્ડ મજબૂત, નિફ્ટીમાં 21100નો મજબૂત સપોર્ટ: અમિત ભૂપતાની

નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે આજે માર્કેટમાં ગેપઅપ ઓપન થતા જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં આપણે 20700-20800ની રેન્જમાં ઘટાડો જોવા મળી શકે છે. ગઈ કાલે સેકેન્ડ હાફમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ મિડકેપ અને સ્મોલકેપમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.

અમિત ભૂપતાનીના મતે આજે લાર્જકેપથી મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીનું મૂવમેન્ટર્મ જોવા મળી રહ્યું છે. હાલમાં 21000ના કૉલ રાઈટર્સના પેઝિશન પર જોવા મળ્યું છે. જો આજના દિવસમાં નિફ્ટી સ્પોટ 21000 પર ક્લોઝિંગ અને નિફ્ટી ફ્યૂચર 21200 ઉપર ક્લોઝિંગ આપી શકે છે. તો માર્કેટને કનફોર્મેશન મળી શકે છે.

અમિત ભૂપતાનીએ વધુંમાં કહ્યું કે નિફ્ટીમાં 21400-21500ના સ્ટ્રાઈક પ્રાઈઝથી શિફ્ટિંગ ચાલી શકે છે. નિફ્ટીની રેન્જ 21500 માટે ઓપન થતી જોવા મળી શકે છે. આજનો ટ્રેન્ડ પોઝિટીવ છે. આજે નિફ્ટીમાં 21100ના લેવલ પર સારો સપોર્ટ બની રહ્યો છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો