Get App

Outlook 2024: 2024માં જાણો માર્કેટની કેવી રહેશે ચાલ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને ટર્ટલવેલ્થના રોહન મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2023 પર 3:09 PM
Outlook 2024: 2024માં જાણો માર્કેટની કેવી રહેશે ચાલ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિOutlook 2024: 2024માં જાણો માર્કેટની કેવી રહેશે ચાલ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટિક રણનીતિ

2023નું વર્ષ પૂર્ણ થયું છે. બજારની દૃષ્ટીએ આ વર્ષ ઘણું સારું રહ્યું છે. ઓવર ઓલ બજારે તો સારા રિટર્ન આપ્યા છે પણ સ્ટોક આધારીત વળતર પણ સારા રહ્યા છે. પરંતુ આજના દિવસે ખાસ વાત કરવી છે અમુક ખાસ સેક્ટરમાં. ફાર્મા, સિમેન્ટ અને પાવરની. તો આ સેક્ટરમાં સારું એક્શન આ વર્ષમાં જોવા મળ્યું છે પરંતુ આવતા વર્ષમાં કેવું આઉટલૂક રહી શકે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને ટર્ટલવેલ્થના રોહન મહેતા પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કરનું કહેવું છે કે જાન્યુઆરીથી નવેમ્બરમાં દવાઓની નિકાસ 37 ટકા જેટલી વધી રહી છે. USના બજારમાં ભારતીય દવાઓનો હિસ્સો 40 ટકા રહ્યો છે. US FDAએ 2023માં 189 જેટલી તપાસ કરી છે. 20 પ્લાન્ટ સામે સૌથી કડક પગલા લીધા છે. 101 જેટલા વોલેન્ટરી એક્શન ઈન્ડિકેટડના સ્ટેટસ આપ્યા છે. આગામી 4-5 વર્ષમાં ક્ષમતા વિસ્તાર પર ભારે ખર્ચ રહ્યો છે. થર્મલ અને રિન્યુએબલ બન્નેમાં ક્ષમતા વિસ્તરણ પર ખર્ચ રહ્યો છે. PFC, REC, IREDA જેવી પાવર ફાઇનેસિંગ કંપનીઓને ફાયદો થયા છે.

ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો