Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-17 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

ટાટા મોટર્સના શેરોમાં આવી તેજી, ડિસેમ્બર મહીનાના વેચાણમાં 5% વધારો

ટાટા મોટર્સના શેરોમાં વર્ષ 2023 માં મજબૂત વધારો જોવા મળ્યો. છેલ્લા એક મહીનામાં કંપનીના શેર 11 ટકા વધ્યા છે. છેલ્લા 6 મહીનામાં કંપનીના શેરોમાં 33 ટકાની તેજી આવી છે. જ્યારે, વર્ષ 2023 માં તેને આશરે 100 ટકાનું શાનદાર રિટર્ન આપ્યુ છે.

અપડેટેડ Jan 02, 2024 પર 03:18