એશિયામાં નિક્કેઈ લગભગ પોણા ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે પણ મોટાભાગના એશિયન બજાર બંધ છે ત્યાંજ GIFT NIFTY પોણા ટકા નીચે કારોબાર કરી રહ્યુ છે.