કંપનીએ 34 નવા કસ્ટર સ્ટોર ઓપન કર્યા છે. કંપનીએ 50 નવા ઑફિસ ખોલ્યા છે જેવી અસર ડિસબર્સમેન્ટ્સ પર જોવા મળી રહ્યા છે. કંપનીના ક્વાર્ટર દર ક્વાર્ટર ધોરણે સારા પરિણામ રહ્યા છે.