RBI Credit Policy: 8 ફેબ્રુઆરીના સતત છઠ્ઠીવાર કેંદ્રીય બેંક RBI એ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા. Withdrawal Of Accommodation Stance યથાવત રાખ્યો. હાલનો માહોલ આશાભર્યો છે. આપણી ઈકોનોમી સતત સુધરી રહી છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં તકનીકીનો સમ્નવય કરાયો. આવનારા સમયમાં ભારત પ્રગતિની નવી સીડી ચઢશે. મોંઘવારી લક્ષ્યની નજીક આવી રહી છે. યુધ્ધના માહોલ વચ્ચે ગ્લોબલ ઈકોનોમી બગડી છે. ખરાબ વૈશ્વિક પકડાર વચ્ચે ભારતીય ઈકોનોમી પોઝિટિવ છે.