Get App

રિલાયન્સ-ડિઝની ડીલથી મીડિયા સેક્ટરને ઘણો ફાયદો થશે-નિપુણ મહેતા

market expert, Nipun Mehta, bse, nse, sensex, nifty, bajar@01, બજાર નિષ્ણાત, નિપુણ મહેતા, બીએસઈ, એનએસઈ, સેન્સેક્સ, નિફ્ટી, બજાર@01

MoneyControl Newsઅપડેટેડ Feb 29, 2024 પર 3:25 PM
રિલાયન્સ-ડિઝની ડીલથી મીડિયા સેક્ટરને ઘણો ફાયદો થશે-નિપુણ મહેતારિલાયન્સ-ડિઝની ડીલથી મીડિયા સેક્ટરને ઘણો ફાયદો થશે-નિપુણ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે બજાર પર વેલ્યુએશનનો ભાર દેખાઇ રહ્યો છે. મિડકેપ-સ્મૉલકેપ પર વધુ ભાર દેખાઇ રહ્યો છે. બજારમાં એટલે નફા વસૂલી દેખાવી સ્વાભાવિક છે. બજારમાં ઘટાડો આવે તો તે સારૂ છે.

નિપુણ મહેતાના મતે બજારમાં ઘટાડો આવે તો સારી કંપનીમાં રોકાણ કરવું. ફાર્મામાં આગળ જતા સારા ગ્રોથની આશા છે. મિડકેપમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં ગ્રોથ રહેશે. મિડકેપ-સ્મૉલકેપને નકારી નહીં શકાય, તક મળે ત્યારે રોકાણ કરવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો