Get App

આવનારા ક્વાર્ટરમાં સેલ્સ અને ગ્રોથમાં વધારાની અપેક્ષા: પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ

કંપનીના સૉફ્ટવેટના માર્જિનમાં સારો સુધાર જોવા મળી રહ્યો છે. છેલ્લા બેથી ત્રણ ક્વાર્ટરમાં વપરાશ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 3:08 PM
આવનારા ક્વાર્ટરમાં સેલ્સ અને ગ્રોથમાં વધારાની અપેક્ષા: પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સઆવનારા ક્વાર્ટરમાં સેલ્સ અને ગ્રોથમાં વધારાની અપેક્ષા: પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ

પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના સીએફઓ, સુનિલ સપ્રેનું કહેવું છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર રેવેન્યૂમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 16 ટકા વધારે જોવા મળી રહ્યું છે. કંપનીના સૉફ્ટવેટના માર્જિનમાં સારો સુધાર જોવા મળી રહ્યો છે. છેલ્લા બેથી ત્રણ ક્વાર્ટરમાં વપરાશ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.

સુનિલ સપ્રેના મતે વપરાશમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીમાં પગાર વધારો ક્વાર્ટર 2 માં થાય છે. ઑક્ટોબર-ડિસેમ્બરમાં રિટવરી શરૂ થઈ જાય છે. રેવેન્યૂમાં ગ્રોથ થયા એટલે કંપનીમાં સારો પ્રસેસ જોવા મળી શકે છે. કંપનીની ઑર્ડર બુકમાં 500 કરોડ પહેલી વખત પાર કરી છે. આ ક્વાર્ટરમાં રેન્યૂએબલ પણ જોવા મળે છે.

સુનિલ સપ્રેના મુજબ ક્વાર્ટર 4 અમારા યૂએસ ગ્રાહકો માટે રહે છે. બન્ને પેરામીટર પર એસીપી અને ટીસીપી બન્ને પર સારી ગ્રોથ જોવા મળી શકે છે. નોર્થ અમેરિકામાં સતત ગ્રોથ જોવા મળી અને આ ક્વાર્ટર 3 માં રેવેન્યૂ 3.6 ટકા વધી છે. યૂરોપ એક જ્યોગ્રોફી છે જેમાં પર અમે ઘણો રિસ્ક લઈ રહ્યા છે રેવેન્યૂમાં ગ્રોથ કરવા માટે. કંપનીની ડીલમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.

સુનિલ સપ્રેનું કહેવું છે કે લાંબા ગાળામાં ડીલ પૂરી થઈ શકે જોવી રીતે કંપની પણ કાર્યા કરી રહી છે. સેલ સાઈકલમાં ગ્રાહકોને ઘણો સમય લાગે છે. આવનારા સમયમાં સેલ્સમાં સારા ગ્રોથની આશા કરી રહ્યા છે. આ વર્ષના બજેટમાં ગ્રોથ પર ધ્યાન કરી રહ્યા છે. કંપનીએ 32 રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો