Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2023 પર 9:54 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
stock in news: વિપ્રો અને RSAએ ક્લાઉડ માઈગ્રેશન માટે મલ્ટી-ઈયર કરાર કર્યો.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એક્સિસ બેન્કમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. BC એશિયા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટેગ્રલ ઈન્વેસ્ટમેન્ટ હિસ્સો વેચી શકે છે. 3.34 કરોડ શેર્સની મોટી બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 1,109 રૂપિયા પ્રતિશેર શક્ય છે. હાલના ભાવથી 1.95% ડિસ્કાઉન્ટમાં સોદો થઈ શકે છે. ડીલમાં 90 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો