Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2024 પર 8:51 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
stock in news: ટીનપ્લેટએ ઝારખંડ સરકાર સાથે પ્લાન્ટ શરૂ કરવા MoU કર્યા. કંપનીની પ્લાન્ટ શરૂ કરવા 1,787 કરોડ રૂપિયાના રોકાણની યોજના છે.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

NLC ઈન્ડિયા પાસેથી પાવર પ્લાન્ટ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો. ઓડિશાના તાલાબિરામાં આવેલા પ્લાન્ટ માટે થર્મલ પાવર પ્લાન્ટ બનાવશે. BHEL 300 MWના એક એવા 3 યુનિટ બનાવશે. ઓર્ડરની કુલ કિંમત 19,422 કરોડ રૂપિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો