Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

કંપનીએ ગ્રુપ CEO પદે આદિત્ય પાંડેની નિમણુક કરી. 01 માર્ચ 2024થી આદિત્ય પાંડે કાર્યભાર સંભાળશે. આદિત્ય પાંડે હાલમાં ઉડાનમાં CFO પદે કાર્યરત છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 10:41 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ત્રીજા ક્વાર્ટરમાં અનુમાનથી આઈસીઆઈસીઆઈ બેંકના પિરણામ સારા રહ્યા. નફામાં 23 ટકા તો વ્યાજ આવકમાં 31 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે. 9 મહિનાના નિચલા સ્તર પર ગ્રૉસ NPA રહ્યા. NIMS 4.5 ટકા રહી. ICICI Bank ના ADR આશરે અઢી ટકા ઊપર રહ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો