બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ક્વાર્ટર 3 માં નેટ NPA 0.57% પર યથાવત છે. ક્વાર્ટર 3 માં નેટ ઈંટરેસ્ટ માર્જિન 4.29% પર યથાવત છે. નવા સ્લિપેજીસ 1465 કરોડ રૂપિયાના મુકાબલે 1765 કરોડ રૂપિયા પર રહ્યા. ડિપૉઝિટ 13% વધીને 3.68 લાખ કરોડ રૂપિયા રહ્યા. ક્વાર્ટર 3 માં લોન 20% વધીને 3.27 લાખ કરોડ રૂપિયા રહ્યા. ક્વાર્ટર 3 માં CASA 4.1% વધીને 1.41 લાખ કરોડ રહ્યા.
નવા Polystyrene પ્લાંટ પર 800 કરોડનું રોકાણ કરશે. પ્લાંટથી Polystyrene & Styrenics નું ઉત્પાદન રહેશે.
કુલ વેચાણ વોલ્યુમ 19% ઘટીને 1,25049 MT થયું. પીવીસી રેઝિનની આવકમાં 36% ઘટાડો થયો છે. PVC રેઝિનનું પ્રમાણ 32% ઘટીને 43737 MT થયું. પાઇપ્સ અને ફિટિંગની આવકમાં 8% ઘટાડો થયો છે. પાઈપો અને ફિટિંગનું વોલ્યુમ 10% ઘટીને 81312 MT થયું.
Huoban એનર્જી 11નો 14% હિસ્સો 3 કરોડ રૂપિયામાં ખરીદવા માટે કરાર કર્યા. ડીલથી કંપની મહારાષ્ટ્રમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગને વધારશે.
ટ્રાન્ઝિશન સસ્ટેનેબલ એનર્જી સર્વિસ Oneમાં 27.73 (તોતર)% હિસ્સાનું અધિગ્રહણ કરશે. કંપની ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ્સમાં પ્રવેશ કરશે.
REC
MNREએ રૂફટૉપ સોલર પ્રોગ્રામ માટે RECની પસંદગી છે. MNREની RTSથી 2026 સુધી 40,000 MW ક્ષમતાનો લક્ષ્ય છે.
US FDA પાસેથી Febuxostat (ફેબક્સો સ્ટેટ) દવા માટે મંજૂરી મળી. સંધિવા માટે દવાનો ઉપયોગ કરવામાં આવે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.