બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફની કુલ હોલ્ડિંગ ખરીદવા માટે મંજૂરી મળી છે. આરબીઆઈએ 9.95 ટકા શેર્સ સુધી કેપિટલ/વોટિંગ રાઈટ્સ માટે મંજૂરી આપી છે.
આરબીઆઈ પાસેથી આઈસીઆઈસીઆઈ એએમસીને ફેડરલ બેન્કના શેર્સ ખરીદવા મંજૂરી મળી છે. આઈસીઆઈસીઆઈ એએમસીને ફેડરલ બેન્કમાં 9.95 ટકા ખરીદશે.
આઈસીઆઈસીઆઈસ પ્રુડેન્શિયલ એએમસી અને આઈસીઆઈસીઆઈસ પ્રુડેન્શિયલ લાઈફની કુલ હોલ્ડિંગ ખરીદવા માટે મંજૂરી મળી છે. આરબીઆઈએ 9.95 ટકા શેર્સ સુધી કેપિટલ/વોટિંગ રાઈટ્સ માટે મંજૂરી આપી છે.
1 જાન્યુઆરીએ ટાટા ફૉફીનું ટાટા કન્ઝ્યુમર, ટીસીપીએલ બેવરેજીસમાં મર્જર થશે.
કંપનીએ કર્ણાટક બેન્ક સાથે કરાર કર્યા છે. માઈક્રો-ફાઈનાન્સને લોન આપવા માટે કરાર કર્યા છે.
1728 કરોડ રૂપિયાના ટેક્સની ડિમાન્ડ માટે કારણ દર્શક નોટિસ છે. જુલાઈ 2017થી માર્ચ 2022ના સમયગાળા માટે 172 કરોડ રૂપિયાની પેનેલ્ટી મળી છે.
RAILTEL -
સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી 120.45 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. ગુંતકાલ ડિવિઝન માટે સિગ્નલિંગ અને ટેલીકમ્યુનિકેશનનું કામ કરશે.
SEBI પાસેથી કંપનીને વોર્નિંગ મળી છે. એપ્રિલ 2022 માં સરીગામ પ્લાન્ટને બંધ કરવા વિશે માહિતી ન આપવા બદલ વોર્નિંગ મળી છે.
ઝાયડસ પરિવાર ટ્રસ્ટે 3.90 લાખ શેર્સ 1632 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. એસબીાઈ MFએ 3.90 લાખ શેર્સ 1632 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.