Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

વિપ્રોએ (AI)-રેડી પ્લેટફોર્મ લોન્ચ કર્યું. કંપનીનું વિપ્રો એન્ટરપ્રાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-રેડી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. નવું પ્લેટફોર્મ ગ્રાહકોને એન્ટરપ્રાઇઝ-લેવલ પુરુ પાડશે. રેડી પ્લેટફોર્મથી ગ્રાહકોને ઈન્ટરગ્રેટેડ AI એન્વાર્યમેન્ટ મળશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 21, 2024 પર 10:10 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઝી એન્ટરટેનમેન્ટને મોટો ઝટકો. ZEE ENTમાં ફંડ ડાઈવર્ઝનનો કેસ. સૂત્રોના દ્વારા SEBIની તપાસમાં કેસની સ્પષ્ટતા કરવામાં આવશે. ₹2000 કરોડના આશરે ફંડ ડાઈવર્ઝનની આશંકા છે. ડાયવર્ટેડ ફંડ છેલ્લા અંદાજથી 10 ગણુ વધુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો