જ્યોતિ સીએનસીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર, પરાક્રમસિંહ જાડેજાનું કહેવું છે કે આ આઈપીઓ દ્વારા મેળવેલા નાણાંથી અમે દેવું ચુકવીશું. 475 કરોડ ડેટ રિપે કરીશું, તેમાં 0.25 ટકાથી ઓછો કરવાનો અમારો લક્ષ્ય છે. ઓડરબુકને પહોચીવળમાં માટે ઉપયોગ કરીશું. માર્જિન અને ટોપ લાઇનમાં ગ્રોથ જોઇ શકીશું. આવતાં પખવાળીયાં નબર્સ આવશે.

