થાયરોકેરના એમડી અને સીઈઓ, રાહુલ ગુહાનું કહેવું છે કે કંપનીએ ગુજરાત અને આસામમાં ટીબી ટેસ્ટિંગ કરાર કર્યા છે. કંપનીએ 4.5 કરોડ રૂપિયાના બે કરાર કર્યા છે. કંપનીની તાન્ઝાનિયામાં પ્રવેશવાની પણ યોજના બની રહી છે. સપ્ટેમ્બરમાં કાસ્ટિફાર્મ લિમિટેડ સાથે કરાર કર્યા છે. ડાયગ્નોસ્ટિક, હેલ્થકેર સર્વિસ પૂરી પાડવા કરાર કર્યા છે.

