Get App

પોલિસીમાં ઘોષિત નિયમો ફક્ત બેન્કો પર લાગૂ

રિયલ એસ્ટેટ નિયમો પર RBIએ સ્પષ્ટતા રજૂ કરી છે. પૉલીસીમાં જાહેર નિયમ ફક્ત બેન્કો પર લાગૂ થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 08, 2023 પર 10:51 AM
પોલિસીમાં ઘોષિત નિયમો ફક્ત બેન્કો પર લાગૂપોલિસીમાં ઘોષિત નિયમો ફક્ત બેન્કો પર લાગૂ

આરબીઆઈએ ક્રેડિટ પોલિસીમાં રિયલ એસ્ટેટને લઈને નિયમો રજૂ કર્યો છે અને ત્યાર બાદ આજે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ નિયમો પર RBIએ સ્પષ્ટતા રજૂ કરી છે. પૉલીસીમાં જાહેર નિયમ ફક્ત બેન્કો પર લાગૂ થશે. પૉલીસીમાં જાહેર નિયમ NBFC, HFCs પર લાગૂ નહીં. RBIએ રિયલ એસ્ટેટ નિયમોમાં રાહત આપી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો