Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2023 પર 10:03 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા જય પટેલ અને પ્રદીપ હોતચંદાણીની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલની પસંદગીના સ્ટૉક્સ

SAIL: ખરીદો, લક્ષ્યાંક - ₹105, સ્ટૉપલૉસ - ₹98

APL Apollo Tubes: ખરીદો, લક્ષ્યાંક - ₹1695, સ્ટૉપલૉસ - ₹1615

બધા સમાચાર

+ વધુુ વાંચો