Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2024 પર 9:40 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા રચના વૈદ્ય અને પ્રદીપ હોતચંદાણીની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

rachanavaidya.inના રચના વૈદ્યની પસંદગીના સ્ટૉક્સ

Zee Ent Futures: વેચો, લક્ષ્યાંક - ₹200, સ્ટૉપલૉસ - ₹237

Reliance Futures: ખરીદો, લક્ષ્યાંક - ₹2790, સ્ટૉપલૉસ - ₹2710

બધા સમાચાર

+ વધુુ વાંચો