Get App

અર્થતંત્રનો સારો ગ્રોથ દેખાઇ ત્યારે બધા સેક્ટરને ફાયદો થશે: ક્રિષ્ના સંઘવી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે મહિન્દ્રા મેન્યુલાઇફના CIO ક્રિષ્ના સંઘવી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 3:05 PM
અર્થતંત્રનો સારો ગ્રોથ દેખાઇ ત્યારે બધા સેક્ટરને ફાયદો થશે: ક્રિષ્ના સંઘવીઅર્થતંત્રનો સારો ગ્રોથ દેખાઇ ત્યારે બધા સેક્ટરને ફાયદો થશે: ક્રિષ્ના સંઘવી
ક્રિષ્ના સંઘવીના મતે બેન્કિંગ, ITમાં વેલ્યુએશનની સ્થિતિ સારી દેખાઇ છે. બજારમાં રોકાણકારો વધતા જ રહેશે.

ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે અર્થતંત્રનું બહુ સારૂ પ્રદર્શન ચાલી રહ્યું છે. અર્થતંત્રની સાથે સાથે બજારનું પ્રદર્શન પણ સારૂ છે. બજારમાં ગ્રોથ પ્રીમિયમ મળી રહ્યું છે. પાવર કંપનીઓનો ગ્રોથ રેટ ઘણો સારો દેખાઇ રહ્યો છે.

ક્રિષ્ના સંઘવીના મતે બેન્કિંગ, ITમાં વેલ્યુએશનની સ્થિતિ સારી દેખાઇ છે. બજારમાં રોકાણકારો વધતા જ રહેશે. અર્થતંત્રનો સારો ગ્રોથ દેખાઇ ત્યારે બધા સેક્ટરને ફાયદો થશે. લાંબા ગાળાના રોકાણ હિસાબે બધા સેક્ટરમાં ગ્રોથ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો