Get App

Dy.CM નીતિન પટેલનો મોટો દાવો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી હજૂ પણ રાજીનામા પડશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 9:30 AM
Dy.CM નીતિન પટેલનો મોટો દાવોDy.CM નીતિન પટેલનો મોટો દાવો

તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી હજૂ પણ રાજીનામા પડશે. કોંગ્રેસ આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે જેની અસર જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ એકબીજાને આગલ વધવા દેતા નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો