Get App

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે પ્રદેશ કોંગ્રેસ દિલ્હીના નેતાને મેદાને ઉતારી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 11:31 AM
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયતરાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે પ્રદેશ કોંગ્રેસ દિલ્હીના નેતાને મેદાને ઉતારી શકે છે. જેના માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે હવે આ મુદ્દે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં તે હજૂ નક્કી નથી થયું. તો રાજ્યસભાની ચૂંટણી અંગે દિલ્હી હાઇકમાન્ડ તરફથી પણ ભારે હિલચાલ ચાલી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો