Lok Sabha Election 2024: ભોજપુરી ગાયક અને અભિનેતા પવન સિંહે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. નીતિન પટેલે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો દાવો પાછો ખેંચવાની જાહેરાત કરી છે.