Get App

Lok Sabha election 2024: ત્રીજી વાર કાશીથી ઉમેદવાર બન્યાં બાદ પીએમ મોદીનું રિએક્શન, કહ્યું ‘કોઈ કસર નહીં છોડું’

Lok Sabha election 2024 BJP Candidates List: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2024 પર 12:50 PM
Lok Sabha election 2024: ત્રીજી વાર કાશીથી ઉમેદવાર બન્યાં બાદ પીએમ મોદીનું રિએક્શન, કહ્યું ‘કોઈ કસર નહીં છોડું’Lok Sabha election 2024: ત્રીજી વાર કાશીથી ઉમેદવાર બન્યાં બાદ પીએમ મોદીનું રિએક્શન, કહ્યું ‘કોઈ કસર નહીં છોડું’
Lok Sabha election 2024 BJP Candidates List: કાશીના મારા ભાઈ-બહેનોએ અપાર પ્રેમ આપ્યોઃ- પીએમ

Lok Sabha election 2024 BJP Candidates List: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. ફરી એકવાર પીએમ મોદી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. ઉમેદવારોની જાહેરાત બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા આવી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, હું બાબા વિશ્વનાથની નગરી કાશીમાં ત્રીજી વખત મારા પરિવારના સભ્યોની સેવા કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. @BJP4Indiaના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. આ સાથે, મારામાં સતત વિશ્વાસ રાખવા બદલ હું પાર્ટીના કરોડો નિઃસ્વાર્થ કાર્યકરોને સલામ કરું છું!

કાશીના મારા ભાઈ-બહેનોએ અપાર પ્રેમ આપ્યોઃ પીએમ

બધા સમાચાર

+ વધુુ વાંચો