Madhya Pradesh CM Oath Update: ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં ડૉ.મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહ્યાં છે. રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ રહ્યાં છે