Madhya Pradesh CM Mohan Yadav: મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બન્યા છે. એમપીના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોહન યાદવ ઉપરાંત જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.