ટીડીપી નેતાએ દાવો કર્યો હતો કે વકફ સંશોધન બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવાનું પણ નાયડુના કારણે શક્ય બન્યું છે. હાલમાં તેમણે આ બિલને પસાર થતું અટકાવ્યું છે.