MNS ચીફે કહ્યું કે જ્યારે મરાઠા સમુદાયની પહેલી માર્ચ મુંબઈ આવી ત્યારે ચારેય પક્ષોએ તેમનો સામનો કર્યો હતો. આટલા વર્ષો સુધી બધા સત્તામાં આવ્યા, કોઈએ અનામત ન આપી. તમામ જિલ્લાઓમાં માર્ચો થવા લાગી, તેના કારણે શું થયું? તમને આરક્ષણ કેમ ન મળ્યું?
અપડેટેડ Nov 07, 2024 પર 10:07