આજે વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, વાવ વિધાનસભા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાનમાં, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ.