Shashi Tharoor on Nitish Kumar: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રવિવારે બિહારમાં મહાગઠબંધન સાથેના સંબંધો તોડવા બદલ જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતીશ કુમારની ઝાટકણી કાઢી હતી અને તેમના માટે 'snollygoster' શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ 'કડક અને સિદ્ધાંત વિનાનો રાજકીય નેતા' થાય છે.