Get App

ચૂંટણીને લઇ ગરમાયું રાજકારણ

જોકે આની વચ્ચે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ હોવાની વાતને ફરી દોહરાવી હતી.

MoneyControl Newsઅપડેટેડ Mar 13, 2020 પર 9:36 AM
ચૂંટણીને લઇ ગરમાયું રાજકારણચૂંટણીને લઇ ગરમાયું રાજકારણ

રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલમાં રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપ પર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા તેમને ઓફર આપવામાં આવી છે. આટલું જ નહીં કેટલાક ધારાસભ્યોએ એવું નિવેદન પણ આપ્યું છે કે ગઈકાલથી જ ભાજપના નેતાઓ તેમના સંપર્કમાં છે. જોકે આની વચ્ચે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ હોવાની વાતને ફરી દોહરાવી હતી.

આ અંગે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કોઈપણ જવાબ આપ્યા વગર નીકળી ગયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો